જ્વાળામુખીનો પ્રચંડ પ્રકોપ

30 July, 2021 10:45 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના માઉન્ટ સાઇનાબુન્ગ ખાતે બુધવારે પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો હતો

તસવીરઃ એ.એફ.પી.

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના માઉન્ટ સાઇનાબુન્ગ ખાતે બુધવારે પ્રચંડ જ્વાળામુખી ફાટ્યો હતો. આ વૉલ્કેનોના લાવારસે આસપાસના વિસ્તારોમાં કેવી અસર કરી એની તપાસ થઈ રહી છે, પરંતુ ઘણાં કિલોમીટર દૂરથી એની જ્વાળા અને ધુમાડો જોનારાઓએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. 

offbeat news international news indonesia