જાણે સાઇ-ફાઇ ફિલ્મનાં દૃશ્યો

27 November, 2022 09:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફર્સે ટ્રેન જર્નીના અમેઝિંગ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભારતમાં ટ્રેનમાં જર્ની કરવાનો એક અલગ જ અનુભવ મળે છે. અનેક ફોટોગ્રાફર્સે આ જર્નીના અમેઝિંગ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. હવે રેલવે મંત્રાલયે કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કરીને નેટિઝન્સને મંત્રમુગ્ધ કર્યા છે, જેમાં સ્પીડમાં જતી ટ્રેન પર રિફ્લેક્ટ થતા કલર્સના જુદા-જુદા શેડ્ઝ જોવા મળે છે. આ ફોટોગ્રાફ્સ જાણે કોઈ સાઇ-ફાઇ (સાયન્સ ફિક્શન) ફિલ્મના હોય એવું લાગે છે. 

offbeat news international news