આ સોફા પર કેટલા ડૉગ છે?

18 June, 2022 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ તસવીરમાં કેટલા ડૉગ છે એ સંખ્યાને લઈને સોશ્યલ મીડિયાના યુઝર્સ ડિબેટ કરી રહ્યા છે. તમને કેટલા ડૉગ લાગે છે? વાસ્તવમાં મેન્ડીના સોફા પર ૧૨ ડૉગ છે.

આ સોફા પર કેટલા ડૉગ છે?

અમેરિકન પેટ ઓનર મેન્ડી વ્હિટનલે સોશ્યલ મીડિયા પર એક ક્યુટ ફોટોગ્રાફ પોસ્ટ કરતાં જ અનેક લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા. મેન્ડીએ ક્લિક કરેલા આ ફોટોગ્રાફમાં એક સોફા પર કેટલાક ડૉગ જોવા મળે છે. હવે આ તસવીરમાં કેટલા ડૉગ છે એ સંખ્યાને લઈને સોશ્યલ મીડિયાના યુઝર્સ ડિબેટ કરી રહ્યા છે. તમને કેટલા ડૉગ લાગે છે? વાસ્તવમાં મેન્ડીના સોફા પર ૧૨ ડૉગ છે.

offbeat news