લે, આ ક્યાં ગરમ છે...

31 July, 2021 01:16 PM IST  |  Mumbai | Agency

તમને થશે કે ભલા માણસ એક તો બાળક સૂર્ય સુધી પહોંચે કઈ રીતે અને પહોંચે તો એ ગરમ ન હોય!

લે, આ ક્યાં ગરમ છે...

યસ, શાંઘાઈના આ બાળકને ઘડીભર તો સૂર્યને હાથ લગાડીને આવું જ લાગ્યું હશે. એની વાત સાચીય છે. તમને થશે કે ભલા માણસ એક તો બાળક સૂર્ય સુધી પહોંચે કઈ રીતે અને પહોંચે તો એ ગરમ ન હોય! વાતમાં માલ નથી. ના છે કારણ કે આ બાળક તો શાંઘાઈના પ્લેનેટોરિયમમાં ગયો છે અને ત્યાં ખરેખર ધગધગતો નહીં પણ ધગધગતો દેખાય એવા સૂર્યને હાથ લગાડીને આકાશગંગાનું નોલેજ મેળવી રહ્યો છે.  એ.એફ.પી.

offbeat news