માસ્ક પર પેઈન્ટિંગ

23 May, 2020 09:11 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

માસ્ક પર પેઈન્ટિંગ

સ્પેનના બર્મેઓ ગામમાં સ્પૅનિશ ડિઝાઇનર નોરા કુકુરલ ફેસમાસ્ક પર ખાસ પ્રકારનું લૅન્ડસ્કેપ પેઇન્ટિંગ કરીને યુનિક ફેસમાસ્ક બનાવે છે.

તેના સ્ટુડિયોમાં તેણે કૅન્વસને બદલે માસ્કનો ઢગલો કરી દીધો છે.

offbeat news coronavirus covid19 international news spain