બરફનાં શિલ્પો

07 January, 2021 09:11 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

બરફનાં શિલ્પો

તસવીર : એ.એફ.પી.

કલાકાર ધારે તો શું ન સર્જી શકે. આવું જ કંઈ આ બરફનાં શિલ્પોને જોઈને થાય છે. ચીનના હાર્બિન યોજાયેલા હાર્બિન આઇસ ઍન્ડ સ્નો ફૅસ્ટિવલમાં બનાવાયેલી ક્લાકૃતિને નિહાળતા લોકો.

offbeat news international news china