હેલોવીન હૉરર

31 October, 2020 10:15 AM IST  |  Mumbai | Mumbai correspondent

હેલોવીન હૉરર

હેલોવીન હૉરર

ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં હેલોવીન ફેસ્ટિવલ દરમ્યાન ખાસ હંગામી ધોરણે ડ્રાઇવ –ઇન સિનેમાઝ બન્યાં હતાં જેમાં હૉરર મૂવીઝ લોકો સાથે બેસીને જોઈ શકે છે. આ સિનેમામાં કારમાં બેસીને આવનારા લોકોને અચાનક જ આજુબાજુમાંથી ડરામણા ભૂતડાઓની એન્ટ્રીથી ડરાવવાનો કારસો ગોઠવાયો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે ફ્રી હેલોવીન ફેસ્ટિવલ પાર્ટી આ વર્ષે નથી થઈ રહી, પણ આવા હૉરર મૂવી શોઝ બહુ પૉપ્યુલર થયા હતા જેમાં લોકોએ ડરો, ડરાઓ, મૌજ મનાઓનો ફેસ્ટિવલ માણ્યો હતો.

international news offbeat news