બરફની પાટ પર સડસડાટ દોડે એવી ગ્લૅશિયર બસ

31 October, 2020 09:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

બરફની પાટ પર સડસડાટ દોડે એવી ગ્લૅશિયર બસ

બરફની પાટ પર સડસડાટ દોડે એવી ગ્લૅશિયર બસ

પંદર મીટર લાંબી લાલ રંગની આ બસના ટાયર્સ એટલા જાયન્ટ અને સ્કીડ-ફ્રી છે કે એનું નામ ગ્લેશિયર બસ પાડવામાં આવ્યું છે. એક આઇસલૅન્ડિક કંપનીએ આ નવી લાલ બસ તૈયાર કરી છે જે જામેલા બરફ પર દોડી શકે છે. આઇસલૅન્ડના સેકન્ડ લાર્જેસ્ટ ગ્લેશિયર  કે જે ૮૪૪ કિલોમીટરમાં ફેલાયેલું છે એમાં આ બસ ટૂરિસ્ટોને બરફ પર દોડવાનો અનુભવ આપે છે.

international news offbeat news