ફુટબૉલના બે મેદાન જેટલું જાયન્ટ પેઇન્ટિંગ

25 September, 2020 09:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફુટબૉલના બે મેદાન જેટલું જાયન્ટ પેઇન્ટિંગ

ફુટબૉલના બે મેદાન જેટલું જાયન્ટ પેઇન્ટિંગ

દુબઈની એક હોટેલમાં બ્રિટિશ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ સચા જાફરીએ લૉકડાઉનના ઘણા મહિનાઓ ગાળ્યા હતા. એ દરમ્યાન તેમણે એ હોટેલની બહારના બે ફુટબૉલ ગ્રાઉન્ડની સાઇઝના મેદાનમાં જાયન્ટ સાઇઝનું પેઇન્ટિંગ કર્યું છે. આર્ટિસ્ટે આ નમૂનો લોકોમાં માનવતાનો સંદેશો ફેલાવવા માટે રચ્યો છે. આ પેઇન્ટિંગ દ્વારા ૩૦ મિલ્યન ડૉલરનું ફન્ડ જનરેટ થાય એવી આશા સેવાઈ રહી છે. એમાંથી ભેગું થયેલું ભંડોળ ગરીબ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે વાપરવામાં આવશે.

international news offbeat news