ગોલ્ફના મેદાન પર સ્નો આર્ટ

12 February, 2021 09:01 AM IST  |  Helsinki | Gujarati Mid-day Correspondent

ગોલ્ફના મેદાન પર સ્નો આર્ટ

ફિનલૅન્ડની રાજધાની હેલ્સિન્કીની બહાર આવેલા એક ગોલ્ફના મેદાન પર બરફ જામેલો છે. એ બરફ પર માત્ર સ્નોશૂઝની મદદથી છાપ પાડીને વિશાળ ડિઝાઇન બનાવવામાં આવી છે. ૧૬૦ મીટરની આ ડિઝાઇન ૧૨ વૉલન્ટિયર્સની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ તૈયાર કરી હતી. બરફના ફલક પર સ્નોશૂઝની ભાત પાડીને સુંદર કૃતિની રચના એ આઇટી કન્સલ્ટન્ટ જેન પાઇક્કોના ભેજાની નીપજ છે.

offbeat news international news finland