ફ્રેન્ચ ડેરડેવિલે રેકૉર્ડ બનાવ્યો

27 May, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ક્રેન વચ્ચે બાંધવામાં આવેલા ૨૨૦૦ મીટર લાંબા વાયર પર ચાલ્યો હતો.

ફ્રેન્ચ ડેરડેવિલે રેકૉર્ડ બનાવ્યો

ફ્રેન્ચ ડેરડેવિલ નૅથન પૌલીને તાજેતરમાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો. તે પ્રસિદ્ધ મોન્ટ સેઇન્ટ મિશેલ ચર્ચ અને એક ક્રેન વચ્ચે બાંધવામાં આવેલા ૨૨૦૦ મીટર લાંબા વાયર પર ચાલ્યો હતો.  એ.એફ.પી.

offbeat news