શરીર અને આત્માની શુદ્ધિ માટે બર્ફીલી ડૂબકી

13 January, 2020 10:31 AM IST  |  Mumbai Desk

શરીર અને આત્માની શુદ્ધિ માટે બર્ફીલી ડૂબકી

જપાનના ટોક્યોમાં નવા વર્ષની પરંપરાના ભાગરૂપે કેટલાક મંદિરોમાં શીતસ્નાન કરાવવામાં આવે છે. એમાં પુરુષો માત્ર એક જ વસ્ત્ર પહેરીને અત્યંત ચિલ્ડ પાણીના ટબમાં ખભા સુધી અંદર ઢબુરાઈને પ્રાર્થના કરે છે. એવું કહેવાય છે કે આ પ્રાર્થનામાં ભાગ લેનાર વ્યક્તિનું શરીર અને આત્મા બન્નેનું શુદ્ધિકરણ થાય છે અને તેમનું નવું વર્ષ સારું જાય છે.

japan offbeat news international news