પેન્ડેમિકમાં પણ અજીબોગરીબ કૉફીન્સની બોલબાલા ઘટી નથી

31 October, 2020 09:36 AM IST  |  Mumbai | Mumbai correspondent

પેન્ડેમિકમાં પણ અજીબોગરીબ કૉફીન્સની બોલબાલા ઘટી નથી

પેન્ડેમિકમાં પણ અજીબોગરીબ કૉફીન્સની બોલબાલા ઘટી નથી

મોત બાદ છેલ્લી વિદાય કેવી રીતે લેવી અને કેવા કૉફીનમાં લેવી એ વિશે વિદેશોમાં લાકો બહુ ઉત્સુક હોય છે. વિયેનામાં તો ફ્યુનરલ મ્યુઝિયમ છે જેમાં અજીબોગરીબ શેપ અને સાઇઝનાં કૉફીન્સ ઉપલબ્ધ છે. પેન્ડેમિકને કારણે ચોતરફ મોતને લઈને ભય પ્રસરી રહ્યો છે ત્યારે પણ લોકોને આ ફ્યુનરલ મ્યુઝિયમ અને ફ્યુનરલમાં વપરાતી ચીજોનું મ્યુઝિયમ જોવામાં જબરો રસ પડી રહ્યો છે.

international news offbeat news