હોટેલમાં માણો ઇગ્લુનો આનંદ

26 January, 2021 09:07 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

હોટેલમાં માણો ઇગ્લુનો આનંદ

તસવીર: એ.એફ.પી.

પ્રવાસીઓને આકર્ષવા હોટેલના સંચાલકો જાતજાતનાં તરકટ કરતાં હોય છે. શ્રીનગરથી પંચાવન કિલોમીટર દૂર આવેલા ગુલમર્ગમાં એક હોટેલમાલિકે બરફની મદદથી ઇગ્લુ બનાવ્યો છે, એનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે.

offbeat news national news srinagar