ઇંગ્લૅન્ડની કંપનીએ બૅક્ટેરિયા પ્રતિકારક મોબાઇલ બનાવ્યો

02 December, 2020 08:52 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની કંપનીએ બૅક્ટેરિયા પ્રતિકારક મોબાઇલ બનાવ્યો

મોબાઇલ ફોનમાં અનેક પ્રકારના બૅક્ટેરિયા તથા અન્ય સૂક્ષ્મ જીવો પેદા થતા અને તેમનો ઉછેર થતો હોવાની વાત જાણીતી છે. એ બાબતને ધ્યાનમાં રાખીને ઇંગ્લૅન્ડની એક કંપનીએ ઍન્ટિ માઇક્રોબિયલ સ્માર્ટફોન-મોબાઇલ ફોન બનાવ્યો છે. ઇંગ્લૅન્ડના રીડિંગની બુલિટ નામની કંપનીએ CAT S42 સ્માર્ટફોન ઍન્ટિ માઇક્રોબિયલ ટેક્નૉલૉજી વડે બનાવ્યો છે. એ ફોન મજબૂતાઈ અને સ્વચ્છતામાં અવ્વલ મનાય છે.

international news england offbeat news