અડધાથી વધુ જિંદગી જેલમાં વિતાવનાર ડ્રગિસ્ટ ૬૨ વર્ષે સ્નાતક થયો

19 February, 2021 10:52 AM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

અડધાથી વધુ જિંદગી જેલમાં વિતાવનાર ડ્રગિસ્ટ ૬૨ વર્ષે સ્નાતક થયો

અમેરિકાનો ૬૨ વર્ષના જોસેફ વલાડેઝે તેની જિંદગીમાં યુવાનીનાં અનમોલ વર્ષો ડ્રગ્સની લત તથા અન્ય ગુનાઓને કારણે જેલમાં વિતાવ્યાં હતાં, પરંતુ આજે ૬૨ વર્ષની વયે તેઓ કૅલિફૉર્નિયાના લૉન્ગ બીચ સ્થિત કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ઑફ લૉન્ગ બીચમાંથી સોશ્યલૉજીમાંથી સ્નાતકની ડિગ્રી ધરાવે છે. તેમની આ સફળતાએ અનેકને પ્રેરિત કર્યા છે.

offbeat news international news united states of america