આંખમાંથી સર્યું આંસુ

23 November, 2021 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોસ્ટ થયા બાદ અત્યાર સુધી લગભગ ૩૦,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે તેમ જ સંખ્યાબંધ કમેન્ટ્સ મળી છે.

આંખમાંથી સર્યું આંસુ

ચિત્રના પ્રકાર અનેક છે; જેમ કે સાદું ડ્રૉઇંગ, સ્કૅચ, તૈલચિત્રો, ફોટોગ્રાફ, પોર્ટ્રેટ. ચિત્રકાર તેનાં ચિત્રોમાં રંગ પૂરવાની સાથે જ એમાં પોતાની ભાવનાઓને નિચોવી દે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ થયો છે, જેમાં એક આંખનું ચિત્ર છે. આ આંખના દરવાજે જાણે કે આંસુનું એક ટીપું આવીને અટક્યું છે. આંસુભરી આંખનું આ ચિત્ર જોયા બાદ તમે એનાથી આકર્ષિત થયા વિના ન રહી શકો. 
પોસ્ટ થયા બાદ અત્યાર સુધી લગભગ ૩૦,૦૦૦ જેટલી લાઇક્સ મળી છે તેમ જ સંખ્યાબંધ કમેન્ટ્સ મળી છે.

offbeat news