30 June, 2022 09:03 AM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent
તસવીર : એએફપી
હૉન્ગકૉન્ગનું સુકાન બ્રિટન પાસેથી ચીનને સોંપવાની ૨૫મી ઍનિવર્સરીની ઉજવણી માટે હૉન્ગકૉન્ગમાં ડ્રૅગન ડાન્સ પર્ફોર્મન્સિસ યોજાયા હતા. અહીં ડાન્સર્સના હાથમાં ડ્રૅગનના આકારની કલાકૃતિઓ જોવા મળી હતી.