સ્પેશ્યલ ડૉગ રાઇડ

22 May, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જપાનના કરુઇઝવા રિસૉર્ટ નગરમાં ગઈ કાલે પોતાના ડૉગીને બુલેટ ટ્રેન રાઇડ માટે એક વ્યક્તિ લઈ ગઈ હતી.

સ્પેશ્યલ ડૉગ રાઇડ

જપાનના કરુઇઝવા રિસૉર્ટ નગરમાં ગઈ કાલે પોતાના ડૉગીને બુલેટ ટ્રેન રાઇડ માટે લઈ જતી વ્યક્તિ. જપાનની બુલેટ ટ્રેનમાં સામાન્ય રીતે ડૉગને કૅરિયરમાં રાખવા પડે છે, પણ ગઈ કાલે ખાસ દિવસે શ્વાનોએ સ્પેશ્યલ પાળેલાં પ્રાણીઓ માટેની સવારીમાં ફુલ મજા માણી હતી.  

offbeat news japan