13 February, 2026 01:24 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
આઇફલ ટાવર પાસે પ્રેમી પંખીડાંઓને અનોખી સ્ટાઇલમાં પ્રપોઝ કરવાની તક મળે એવાં ઇન્સ્ટૉલેશન્સ
વૅલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે ત્યારે પૅરિસના આઇફલ ટાવર પાસે પ્રેમી પંખીડાંઓને અનોખી સ્ટાઇલમાં પ્રપોઝ કરવાની તક મળે એવાં ઇન્સ્ટૉલેશન્સ થયાં છે. એમાં એક થીમ છે સિન્ડ્રેલા થીમનો રથ. આ વખતે ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સિનેમૅટિક ઇફેક્ટ આપતો સિન્ડ્રેલા જેવો રથ બનાવવામાં આવ્યો છે. બૅકડ્રૉપમાં આઇફલ ટાવર હોય એ રીતે એના પ્રાંગણમાં આવાં અનેક ઇન્સ્ટૉલેશન્સ છે.