કોરોના શેપનું ચૉકલેટ ડિઝર્ટ મળે છે પ્રાગની એક રેસ્ટોરાંમાં

10 October, 2020 08:30 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોના શેપનું ચૉકલેટ ડિઝર્ટ મળે છે પ્રાગની એક રેસ્ટોરાંમાં

કોરોના શેપનું ચૉકલેટ ડિઝર્ટ મળે છે પ્રાગની એક રેસ્ટોરાંમાં

ચેક રિપબ્લિકના પ્રાગ શહેરની ધ બ્લૅક મડોના નામની રેસ્ટોરામાં એક નવું ડિઝર્ટ લૉન્ચ કરવામાં આવ્યું છે. ચૉકલેટ ક્રસ્ટ વિથ કોકો બટર સ્પ્રેની આ મીઠાઈને કોરોનાવાઇરસ જેવો લુક આપવામાં આવ્યો છે. એની ઉપર રેડ સ્પાઇક બતાવવા માટે ડ્રાય કરેલી રાસબેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

national news coronavirus covid19 offbeat news