એકલતાનો સદુપયોગ કરી સૌથી અઘરા સાહિત્યિક કોયડાનો ઉકેલ શોધી કાઢ્યો

05 December, 2020 08:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

એકલતાનો સદુપયોગ કરી સૌથી અઘરા સાહિત્યિક કોયડાનો ઉકેલ શોધી કાઢ્યો

એકલતાનો સદુપયોગ કરી સૌથી અઘરા સાહિત્યિક કોયડાનો ઉકેલ શોધી કાઢ્યો

બ્રિટનના કૉમેડિયન જૉન ફિનામોરે કોરોના-ઇન્ફેક્શનને કારણે ક્વૉરન્ટીનમાં પસાર કરેલા  સમયમાં સાહિત્યિક કોયડાનો ઉકેલ શોધીને સમયનો સદુપયોગ કર્યો હતો. ‘કેઇન્સ જાબોન’ નામનો સાહિત્યિક કોયડો ૮૬ વર્ષના ઇતિહાસમાં ફક્ત બે જણ ઉકેલી શક્યા હતા. જૉન ફિનામોર ત્રીજા બન્યા છે. ઍડ્વાન્સ્ડ ક્રિપ્ટિક ક્રૉસવર્ડના સ્થાપક એડવર્ડ પ્રોવિસ મેથર્સે ૧૯૩૪માં રચેલી લિટરરી પઝલ ઉકેલીને જૉન ફિનામોરે ખરા અર્થમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

international news offbeat news