દિલધડક રેસ્ક્યુ

23 January, 2021 08:48 AM IST  |  Austria | Gujarati Mid-day Correspondent

દિલધડક રેસ્ક્યુ

તસવીરઃ પી.ટી.આઈ.

ઑસ્ટ્રિયામાં ચાલી રહેલી મેન્સ વર્લ્ડ કપ ડાઉનહિલ સ્કીઇંગમાં અમેરિકાનો રાયન કૉક્રાન સેફ્ટી નેટમાં ફસાઈ ગયો હતો. ખૂબ ઊંચાઈએ તે નેટમાં અટવાઈ ગયેલો જેને બચાવવા માટે હેલિકૉપ્ટર દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવેલું.

offbeat news international news austria