સ્પેસ શટલને બદલે ટ્રેનમાં અવકાશયાત્રી!

07 December, 2021 11:34 AM IST  |  Istanbul | Gujarati Mid-day Correspondent

ટર્કીના ઇસ્તંબુલની મેટ્રોમાં ઍસ્ટ્રોનૉટના વેશમાં એક વ્યક્તિ આવતાં અન્ય પૅસેન્જર્સને આશ્ચર્ય થયું હતું

મેટ્રોમાં ઍસ્ટ્રોનૉટ

ટર્કીના ઇસ્તંબુલની મેટ્રોમાં ઍસ્ટ્રોનૉટના વેશમાં એક વ્યક્તિ આવતાં અન્ય પૅસેન્જર્સને આશ્ચર્ય થયું હતું. જોકે ત્યાર બાદ મેટ્રોના પૅસેન્જર્સને ખ્યાલ આવ્યો હતો કે ઇસ્તંબુલમાં નાસાના સ્પેસ એક્ઝિબિશનને પ્રમોટ કરવા માટે આ વ્યક્તિ આવી હતી.

offbeat news international news turkey istanbul