આ છે ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું ફુટબૉલ સ્ટેડિયમ 

25 April, 2023 02:06 PM IST  |  Leh | Gujarati Mid-day Correspondent

આ ફુટબૉલ સ્ટેડિયમ દરિયાઈ સપાટીથી ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈએ આવેલું છે,

આ છે ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું ફુટબૉલ સ્ટેડિયમ 

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ લદાખના બ્રૅન્ડ ન્યુ ફુટબૉલ સ્ટેડિયમના શાનદાર ફોટોગ્રાફ્સની તેમના ફૉલોઅર્સને ટ્રીટ આપી છે. સાથે જ તેમણે નવા બંધાયેલા આ સ્ટેડિયમમાં ફુટબૉલની મૅચ જોવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

આ ફુટબૉલ સ્ટેડિયમ દરિયાઈ સપાટીથી ૧૧,૦૦૦ ફુટની ઊંચાઈએ આવેલું છે, જે ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું ફુટબૉલ સ્ટેડિયમ છે.

offbeat news national news football leh anand mahindra ladakh