તુમ પૈસે પૈસે કરતે હો...

04 December, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ મૅરેજમાં શોઑફ માટે ગ્રૂમને કરન્સી નોટનો હાર પહેરાવવામાં આવે છે.

તસવીર: એ.એન.આઇ. 


આજકાલ મૅરેજમાં શોઑફ માટે ગ્રૂમને કરન્સી નોટનો હાર પહેરાવવામાં આવે છે. જલંધરમાં શુક્રવારે આગામી વેડિંગ સીઝનને ધ્યાનમાં રાખીને એક આર્ટિસ્ટ કરન્સી નોટનો હાર તૈયાર કરી રહ્યો છે.  

offbeat news