મૉસ્કોની ગરમીમાં ફુવારાની મોજ

26 June, 2021 10:21 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયાના પાટનગર મૉસ્કોમાં તાપમાનનો ૧૨૦ વર્ષનો રેકૉર્ડ તૂટી રહ્યો છે

તસવીરઃ એ.એફ.પી.

રશિયાના પાટનગર મૉસ્કોમાં ક્લાઇમેટ ચેન્જની અસરથી હમણાં દરરોજ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનનો ૧૨૦ વર્ષનો રેકૉર્ડ તૂટી રહ્યો છે અને એમાં લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યાં કોરોના વાઇરસે પણ હજી પીછો નથી છોડ્યો. જોકે આ એક પાર્ક એવો છે જ્યાં એક નહીં, અનેક ફુવારા હોવાથી અહીં લોકો મોટી સંખ્યામાં ઊમટી આવે છે. આ ફાઉન્ટેન ગાર્ડન શહેરનાં મોટાં આકર્ષણોમાં ગણાય છે. 

offbeat news international news moscow