હોડીઓએ બનાવી ગજબની ભાત

23 November, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના કાંઠા પાસે માત્ર એક વ્યક્તિની હેરફેર માટે વપરાતી નાની હોડીઓને એ રીતે લાંગરવામાં આવી છે કે ઊંચાઈ પરથી જોતાં જાણે કોઈ ફૂલોની પાંખડીઓ હોય એવું લાગે. 

હોડીઓએ બનાવી ગજબની ભાત

અમુક ઍન્ગલથી લીધેલા ફોટો ગજબનો આનંદ આપે છે. ફ્રાન્સના કાંઠા પાસે માત્ર એક વ્યક્તિની હેરફેર માટે વપરાતી નાની હોડીઓને એ રીતે લાંગરવામાં આવી છે કે ઊંચાઈ પરથી જોતાં જાણે કોઈ ફૂલોની પાંખડીઓ હોય એવું લાગે. 

offbeat news