Iphone12ની કિંમત જાહેર થતા સોશ્યલ મીડિયામાં આ મિમ્સ વાયરલ...

14 October, 2020 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Iphone12ની કિંમત જાહેર થતા સોશ્યલ મીડિયામાં આ મિમ્સ વાયરલ...

તસવીર સૌજન્યઃ ટ્વીટર

એપલના આઈફોન મોંઘા હોય છે એ તો બધાને ખબર છે. તેમ છતાં ભારતમાં આઈફોન યુઝર્સ ઘણા છે અને લોકો નવા વર્ઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. તાજેતરમાં જ આઈફોન12 પ્રો ભારતમાં લોન્ચ થયો છે.

આઈફોન 12 પ્રોની કિંમત ભારતમાં રૂ.79,990 છે, જ્યારે આઈફોન 12 પ્રો મેક્સની કિંમત રૂ.1,19,900થી શરૂ થશે.

આ ભાવ સાંભળતા જ લોકોએ સોશ્યલ મીડિયામાં મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.

લોકોને આ કિંમત અસ્વિકાર છે તે સોશ્યલ મીડિયામાં ફરતા મિમ્સ ઉપરથી સમજી શકાય છે.

iphone twitter offbeat news