ફાયર ડાન્સ

16 October, 2021 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા મંગળવારે એક પારંપરિક ફાયર ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો,

ફાયર ડાન્સ

વેનેઝુએલાના યારાકુ રાજ્યમાં આવેલા સોર્ટા પર્વત પર ગયા મંગળવારે એક પારંપરિક ફાયર ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જે સ્થાનિક આફ્રિકન અને કૅથલિક માન્યતાનું મિશ્રણ છે. લોકોની માન્યતા મુજબ અંગારા પર ચાલવાને કારણે તેઓ પૂર્વજોની આત્માને બોલાવી શકે છે. 

offbeat news world news international news