જપાનમાં એકસાથે ૧૩૪ કાર અથડાઈ

21 January, 2021 08:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

જપાનમાં એકસાથે ૧૩૪ કાર અથડાઈ

જપાનમાં એકસાથે ૧૩૪ કાર અથડાઈ

જપાનમાં મંગળવારે મિયાગીમાં આવેલા તોહુકુ એક્સપ્રેસ વે પર હિમવર્ષાને કારણે રસ્તો લપસણો બની જતાં એક પછી એક ૧૩૪ કાર એકબીજા સાથે અથડાઈ હતી જેમાં ૧૨ લોકો ઘવાયા હતા તેમ જ એક વ્યક્તિનું મરણ થયું હતું. વિઝિબિલિટી ઘટી જતાં સરકારે વાહનોની ગતિ પ્રતિ કલાક ૫૦ કિલોમીટર રાખવાની સૂચનાઓ આપી હતી. તસવીર : એ.એફ.પી.

international news offbeat news japan