ઇજિપ્તના ટેનેસીના ટીનેજરે ઘરમાં બનાવ્યું ફ્યુઝન રીઍક્ટર

11 October, 2020 10:27 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઇજિપ્તના ટેનેસીના ટીનેજરે ઘરમાં બનાવ્યું ફ્યુઝન રીઍક્ટર

ઇજિપ્તના ટેનેસીના ટીનેજરે ઘરમાં બનાવ્યું ફ્યુઝન રીઍક્ટર

અમેરિકાના ટેનેસીના મેમ્ફીસ શહેરના રહેવાસી ૧૫ વર્ષના જૅક્સન ઓસવાલ્ટે ન્યુક્લિયર ફ્યુઝન રીઍક્ટર વિકસાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. જૅક્સને તેના ૧૩મા જન્મદિનના થોડા કલાક પૂર્વે ઘરમાં ન્યુક્લિયર ફ્યુઝન રીઍક્ટર વિકસાવ્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ જૅક્સનના દાવાની ચકાસણી કરી હતી. ત્યાર બાદ તેને સૌથી નાની ઉંમરે ન્યુક્લિયર ફ્યુઝન રીઍક્ટર વિકસાવવાની સિદ્ધિનો વિક્રમ નોંધાયો હતો. 

international news offbeat news