ભોળી સ્કૂલગર્લ જેવો દેખાવ ધરાવનાર આ કન્યા મૂળે ૪૨ વર્ષનો પુરુષ ગાયક છે

12 January, 2020 08:13 AM IST  |  Mumbai Desk

ભોળી સ્કૂલગર્લ જેવો દેખાવ ધરાવનાર આ કન્યા મૂળે ૪૨ વર્ષનો પુરુષ ગાયક છે

ફોટોગ્રાફમાં જપાનની સ્કૂલગર્લ ચેવી દેખાતી કન્યા મૂળ સ્વરૂપે ૪૨ વર્ષનો પુરુષ છે. વિકીપીડિયામાં જણાવવામાં આવ્યા મુજબ તાકુમા માની જપાનમાં ૧૯૭૭માં જન્મેલો પુરુષ ગાયક છે. તાકુમાના વ્યક્તિત્વના વર્ણનનો તેની હાલની ઇમેજ સાથે મેળ જણાતો નથી. દરેક ફોટોમાં તે નાનકડી સ્કૂલગર્લ જેવો દેખાય છે. ત્રણ વર્ષની ઉંમરથી પિયાનો અને કંઠ્યસંગીત શીખતા તાકુમાએ ૩૪ વર્ષની ઉંમરે નાજુકડી સ્કૂલગર્લની ઇમેજ અપનાવવાનું નક્કી કર્યું હતું.

offbeat news