આ છે પેસમેકર ધરાવતો ડૉગી

10 February, 2020 12:26 PM IST  |  Mumbai Desk

આ છે પેસમેકર ધરાવતો ડૉગી

દિલ્હીની એક પ્રાઇવેટ વેટરિનરી હૉસ્પિટલમાં કૉકર સ્પૅનિઅલ પ્રજાતિના ડૉગી પર પેસમેકર લગાવવાની સર્જરી કરવામાં આવી હતી. એવો દાવો થઈ રહ્યો છે કે ભારતમાં પહેલી વાર ડૉગીઝ પર આવી સર્જરી થઈ છે.

national news offbeat news