પેન્ગ્વિન્સનું રૅમ્પવૉક

10 February, 2020 12:16 PM IST  |  Mumbai Desk

પેન્ગ્વિન્સનું રૅમ્પવૉક

જપાનના અસાહિકાવા શહેરના ઝૂમાં સ્નોની વચ્ચે કેટલાક પેન્ગ્વિન્સની એવી એન્ટ્રી કરાવવામાં આવી હતી જાણે એ લોકોના પ્રદર્શન માટે રૅમ્પવૉક કરી રહ્યા હોય. રૅમ્પની ઉપર સ્નો હતો અને એની આજુબાજુમાં આ દૃશ્યને જોવા અને કૅમેરામાં કેદ કરવા ઇચ્છતા પ્રેક્ષકોની લાઇન લાગી હતી.

international news offbeat news