ફ્રાન્સના શહેરમાં ફરવા નીકળ્યો ડ્રૅગન

02 November, 2019 11:02 AM IST  | 

ફ્રાન્સના શહેરમાં ફરવા નીકળ્યો ડ્રૅગન

ફ્રેન્ચ સ્ટ્રીટ આર્ટ કંપની લા મશીન દ્વારા ફ્રાન્સના કૅલેઇસ શહેરની ગલીઓમાં એક ડ્રૅગનની પરેડ કાઢી હતી. ત્રણ દિવસના અર્બન શોના ભાગરૂપે શહેરમાં ટૂરિસ્ટ અટ્રૅક્શન તરીકે વિશાળકાય ડ્રૅગનને એક મસમોટા વાહનમાં મૂકીને પરેડ કરાવવામાં આવી હતી. આ ડ્રૅગન ગરદન લાંબી કરીને, માથું નમાવીને અને મોંમાંથી આગના ધુમાડા કાઢીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે છે.

france offbeat news