ગ્રૅજ્યુએશન સેરિમનીમાં ટૅલન્ટનું પ્રદર્શન

14 February, 2020 11:51 AM IST  |  Mumbai Desk

ગ્રૅજ્યુએશન સેરિમનીમાં ટૅલન્ટનું પ્રદર્શન

(તસવીર : એએફપી)

ઇરાકના સ્વાયત્ત કુર્દિશ પ્રાંત અર્બિલની રાજધાનીથી ૧૦૦ કિલોમીટર દૂર સોરાન શહેરમાં ગ્રૅજ્યુએશન સેરિમની દરમ્યાન ઉપસ્થિતોએ વિશિષ્ટ કૌશલ પ્રદર્શિત કર્યાં હતાં. ઇરાકી કુર્દિશ પેશમર્ગા જાતિની મહિલા અધિકારીએ સાપ કરડી ખાવાના કૌશલનું પ્રદર્શન કર્યું હતું.

offbeat news international news