જુઓ ટર્કીના હસન કાલેની માર્વલસ માઇક્રો-આર્ટ

02 September, 2019 08:52 AM IST  | 

જુઓ ટર્કીના હસન કાલેની માર્વલસ માઇક્રો-આર્ટ

ઝીણા ઑબ્જેક્ટ્સ પર હૂબહૂ ચિત્રો દોરવા માટે જાણીતા ટર્કીના માઇક્રો આર્ટિસ્ટ હસન કાલેની કલાનું તાજેતરમાં ઇસ્તંબુલમાં પ્રદર્શન ચાલી રહ્યું છે.

ટર્કીશ માઇક્રોઍન્જલો તરીકે જાણીતા આ આર્ટિસ્ટ દીવાસળીથી માંડીને ઝીણા દાણા કે બીજ પર એવું પેઇન્ટિંગ કરે છે જે જોઈને દંગ રહી જવાય. આ ચિત્રોની ખાસિયત એ છે કે એ ભલે મિનીએચર હોય, પણ એ જાણે સાચકલાં હોય એવાં જીવંત દેખાય છે.

gujarati mid-day hatke news offbeat news