પાકિસ્તાન પણ પ્રદૂષણથી પરેશાન

06 January, 2020 05:34 PM IST  |  Mumbai Desk

પાકિસ્તાન પણ પ્રદૂષણથી પરેશાન

હવાનું પ્રદૂષણ પાકિસ્તાનમાં પણ બેહદ વધ્યું છે. હવામાં ડીઝલનો ધુમાડો, પરાળી સળગાવવાને કારણે ફેલાતો ધુમાડો તેમ જ ઠંડીની સીઝનને કારણે હવામાં સ્મૉગ વધુ છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાહોરમાં હસન ઝૈદી નામના ભાઈએ ઍર ક્વૉલિટીને સુધારી શકે એવું ઍર પ્યૉરિફાયર તૈયાર કર્યું છે.

pakistan offbeat news