અગ્નિપરીક્ષા

14 January, 2020 12:07 PM IST  |  Rajasthan

અગ્નિપરીક્ષા

રાજસ્થાનના બિકાનેરમાં ૨૭મો ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. રવિવારે રાત્રે આ ફેસ્ટિવલમાં દર્શકો માટે દિલધડક ડાન્સનું પર્ફોર્મન્સ ગોઠવવામાં આવ્યું હતું. એમાં સિંધ કમ્યુનિટીના પુરુષો સળગતી આગ અને અંગારા પર ચડીને નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

rajasthan offbeat news