દુનિયાનું સૌથી જૂનું 8000 વર્ષ પહેલાંનું મોતી અબુધાબીમાં મળ્યું

22 October, 2019 09:05 AM IST  |  અબુધાબી

દુનિયાનું સૌથી જૂનું 8000 વર્ષ પહેલાંનું મોતી અબુધાબીમાં મળ્યું

સૌથી જૂનું 8000 વર્ષ પહેલાંનું મોતી

સંયુક્ત આરબ ઍમિરેટ્સના અબુધાબીમાં મારવાહ દ્વીપમાં ખોદકામ દરમ્યાન એક અતિપ્રાચીન મોતી મળ્યું છે અને પુરાતત્વવિદોનો દાવો છે કે આ દુનિયાનું સૌથી જૂનું મોતી છે. ૩૦મી ઑક્ટોબરે આ મોતી અબુધાબીના મ્યુઝિયમમાં જોવા માટે ખૂલ્યું મુકાશે. આ પ્રકારના મોતીઓનો વેપાર મેસોપોટેમિયા એટલે કે પ્રાચીન ઈરાક સાથે થતો હતો અને એ સિરામિક અને અન્ય સામાનના એક્સચેન્જ માટે વાપરવામાં આવતા હતા. પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ ૧૬મી સદીમાં અબુધાબીના તટ પર આ મોતી મળતા હતા.

abu dhabi offbeat news hatke news