હવે ડૉગીઝ માટે પણ પાસપોર્ટ કમ્પલસરી

02 January, 2020 11:05 AM IST  |  Netherlands

હવે ડૉગીઝ માટે પણ પાસપોર્ટ કમ્પલસરી

ડૉગીઝ માટે પણ પાસપોર્ટ કમ્પલસરી

નેધરલૅન્ડ્સે નવા વર્ષની શરૂઆત સાથે કેટલાક નોંધનીય પરિવર્તનો કરવાના શરૂ કર્યાં છે જેને કારણે એ વિશ્વભરમાં ચર્ચામાં છે. પહેલું પરિવર્તન છે નામમાં. હવેથી નેધરલૅન્ડ્સને હૉલેન્ડ નામે ઑફિશ્યલી નહીં બોલાવી શકાય. બીજું, ૨૦૨૦ની સાલથી નેધરલૅન્ડ્સમાં હવે પાળેલા ડૉગીઓના પણ પાસપોર્ટ બનાવવામાં આવશે.

netherlands offbeat news hatke news