બરફના ઇગ્લુમાં મ્યુઝિક ફેસ્ટિવલ અને બરફનાં વાદ્યોથી સંગીત

12 January, 2020 08:06 AM IST  |  Mumbai Desk

બરફના ઇગ્લુમાં મ્યુઝિક ફેસ્ટિવલ અને બરફનાં વાદ્યોથી સંગીત

ઇટલીના ગ્લૅશિયર્સ પાસે આઇસ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાયો છે જે અત્યાર સુધીમાં સૌથી ઠંડા મ્યુઝિક ફેસ્ટિવલ તરીકે બહુચર્ચિત છે. અહીં ૫૪ કૉન્સર્ટ પર્ફોર્મ થઈ હતી જે ઇગ્લુની અંદર યોજાઈ હતી અને ૩૦૦ લોકોએ એમાં ભાગ લીધો હતો. આ મ્યુઝિક કૉન્સર્ટમાં જે વાદ્યો વગાડવામાં આવ્યાં હતાં એ પણ આઇસમાંથી બનાવવામાં આવ્યાં હતાં. શ્રોતાઓના બેસવા માટે પણ બરફની સીટો જ હતી.

offbeat news