જીપીએસવાળા કૉન્ટૅક્ટ લેન્સ દ્વારા હૃદયના ધબકારા જોઈ શકાશે

20 January, 2020 08:53 AM IST  |  Mumbai Desk

જીપીએસવાળા કૉન્ટૅક્ટ લેન્સ દ્વારા હૃદયના ધબકારા જોઈ શકાશે

અમેરિકાના કૅલિફૉર્નિયાની સ્ટાર્ટ અપ કંપની મોજો વિઝને સમય, મોસમની આગાહી, કૅલેન્ડર અને જરૂરિયાત પ્રમાણે આસપાસની સુવિધાઓ બતાવતા કૉન્ટૅક્ટ લેન્સ બનાવ્યા છે. પહેરનાર વ્યક્તિના ધ્યાનમાં ખલેલ પાડ્યા વિના સૂચનો આપતો કૉન્ટૅક્ટ લેન્સ રોબોટિક આઇની માફક કામ કરે છે. નાઇટ વિઝનની સુવિધા ધરાવતા આ કૉન્ટૅક્ટ લેન્સ નબળી દૃષ્ટિ ધરાવતા લોકો માટે નથી. બિલ્ટ ઇન ડિસ્પ્લે ધરાવતા જીપીએસવાળા કૉન્ટૅક્ટ લેન્સ વડે હૃદયના ધબકારા પણ જોઈ શકાય છે.

international news offbeat news