૧૩૦ વાહનોની ટક્કર

13 February, 2021 08:35 AM IST  |  Texas | Gujarati Midday Correspondent

૧૩૦ વાહનોની ટક્કર

તસવીર : પી.ટી.આઇ.

અમેરિકાના ટેક્સસના ઑસ્ટિનમાં ૧૧ ફેબ્રુઆરીએ બ્રાયરવિક ડ્રાઇવ નજીક સ્ટેટ હાઇવે-45 પર એક પછી એક મળી કુલ ૧૩૦ વાહનો ટકારાયાં  હતાં. હાઇવે પર થયેલા કારના ખડકલાને દૂર કરવા માટે ઇમર્જન્સી રિસ્પૉન્ડર્સ કામે લાગી ગયાં હતાં.

offbeat news international news united states of america texas