હાથ-પગથી દિવ્યાંગ હોવા છતાં ૧૨૨ કિલોમીટર સ્વિમિંગ

22 November, 2021 01:22 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના પૅરાલિમ્પિક સ્વિમર થિયો ક્યુરિને પેરુમાં આવેલા તળાવ ટીટીકાકેમાં ૧૨૨ કિલોમીટર સ્વિમિંગ ૧૦ દિવસમાં પૂરું કર્યું હતું.

હાથ-પગથી દિવ્યાંગ હોવા છતાં ૧૨૨ કિલોમીટર સ્વિમિંગ

પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા ફ્રાન્સના પૅરાલિમ્પિક સ્વિમર થિયો ક્યુરિને પેરુમાં આવેલા તળાવ ટીટીકાકેમાં ૧૨૨ કિલોમીટર સ્વિમિંગ ૧૦ દિવસમાં પૂરું કર્યું હતું. તેને સાથ આપવા માટે ફ્રાન્સની જ ​મહિલા સ્વિમર માલિયા મેટેલા અને મૅથ્યુ વિટવોયેટ પણ જોડાયાં હતાં. દરમ્યાન તળાવમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ ન થાય એની કાળજી પણ રાખી હતી.

international news offbeat news france world news