દુનિયાની સૌથી મોંઘી સાઇકલ

07 December, 2012 08:34 AM IST  | 

દુનિયાની સૌથી મોંઘી સાઇકલ




જેનું કારણ છે એના પર કરવામાં આવેલું આર્ટ વર્ક. સાઇકલ પર કરવામાં આવેલું આર્ટ વર્ક ખૂબ જ મોંઘું છે અને એને લીધે જ સાઇકલની કૉસ્ટ વધી જાય છે. એક મિલ્યન ડૉલર એટલે કે આશરે દસ લાખ રૂપિયાની આ સાઇકલ લૉસ ઍન્જલસમાં બનાવવામાં આવી છે. સાઇકલ પર કરવામાં આવેલા પેઇન્ટિંગની સ્ટાઇલને ‘કૉસ્મિક એક્સટેન્શનલિઝમ’ એવું નામ આપવામાં આવ્યું છે, જે અમેરિકન આર્ટિસ્ટ કેલસી ફિશરના મગજની ઊપજ છે. સાઇકલના કલર્સ યુનિક છે અને આઠ ડિસેમ્બરે આર્ટિસ્ટ અને કૅનેડામાં દુનિયાની સામે લૉન્ચ કરવાનો વિચાર કરી રહ્યો છે.