ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને મળ્યું સ્થાન

06 March, 2021 12:45 PM IST  |  New Delhi | Agencies

ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને મળ્યું સ્થાન

ટાઇમ મૅગેઝિનના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને મળ્યું સ્થાન

અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ મૅગેઝિને પોતાના તાજેતરના અંકના કવરપેજ પર ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કવરપેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર છે. તસવીરની આગળ લખ્યું છે - ‘ભારતના ખેડૂત વિરોધના મોરચા પર.’ નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દેશના અનેક ખેડૂતો દિલ્હીની સરહદો પર છેલ્લા ચાર મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

national news time magazine