પૂરમાં કાર થઈ બેકાર

22 July, 2021 11:45 AM IST  |  New Delhi | Agency

હેનાન પ્રાન્તમાં વરસાદ અને પૂરના પ્રકોપથી ૧૨ જણના મૃત્યુ થયા છે અને બે લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.   એ.એફ.પી.

હેનાન પ્રાન્તમાં વરસાદ અને પૂરના પ્રકોપથી ૧૨ જણના મૃત્યુ થયા છે અને બે લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. એ.એફ.પી.

વિશ્વભરમાં ચર્ચાના ચકડોળે ચડેલા ચીનના સેન્ટ્રલ હેનાન પ્રાંતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યાં છે અને એમાં પણ ખાસ કરીને ઝેન્ગઝોઉ શહેરમાં હાલત બહુ ખરાબ છે. આ શહેરના એક વિસ્તારમાં વંટોળ સાથે આવેલા પૂરના પાણીમાં અનેક કાર તણાઈને એક જગ્યાએ આવી ગઈ હતી. હેનાન પ્રાન્તમાં વરસાદ અને પૂરના પ્રકોપથી ૧૨ જણના મૃત્યુ થયા છે અને બે લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. એ.એફ.પી.

national news