કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા ગયેલા ગૃહપ્રધાન શિંદેએ શ્રીનગરમાં શૉપિંગ કર્યું

14 October, 2012 04:57 AM IST  | 

કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા ગયેલા ગૃહપ્રધાન શિંદેએ શ્રીનગરમાં શૉપિંગ કર્યું

અગાઉ શુક્રવારે તેમણે કાશ્મીરમાં જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લઈને સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી એ પછી તેમણે સુરક્ષા વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા સાથે શ્રીનગરના લાલચોક સહિતનાં મહkવનાં સ્થળોની મુલાકાત પણ લીધી હતી.